કિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિટ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવાસી, સિપાહી કે વ્યવસાયી વગેરે માટેની સાધન-સામગ્રીનો થેલો.

  • 2

    સાધનસામગ્રી.

મૂળ

इं.