કિનખાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિનખાબ

પુંલિંગ

  • 1

    જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ.

  • 2

    કસબ.

મૂળ

फा. कम्खाब