કિનાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિનાર

સ્ત્રીલિંગ

  • 1

    ધારનો ભાગ; કોર; પાળ.

  • 2

    વસ્ત્ર પર મૂકવાની કોર.

  • 3

    કિનારો.

મૂળ

फा.