કિનારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિનારો

પુંલિંગ

  • 1

    કાંઠો; તટ.

  • 2

    લાક્ષણિક અવધિ; અંત; છેડો.