કિફાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિફાયત

સ્ત્રીલિંગ

  • 1

    બચત.

વિશેષણ

  • 1

    કિફાયતી; ફાયદાપદતું; સસ્તું.

મૂળ

अ.