ગુજરાતી

માં કિમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કિમ1કિમે2

કિમ1

અવ્યય

  • 1

    કેમ; શા કારણે? શા માટે?.

  • 2

    કેવી રીતે?.

  • 3

    પ્રશ્નાર્થસૂચક અવ્યય.

મૂળ

सं.

ગુજરાતી

માં કિમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કિમ1કિમે2

કિમે2

અવ્યય

  • 1

    +કેમેય.