કિંમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિંમત

સ્ત્રીલિંગ

  • 1

    મૂલ્ય; બદલો; વળતર.

  • 2

    લાક્ષણિક કદર; બૂજ; લેખું.

મૂળ

જુઓ કીમત