કિંમત થવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિંમત થવી

  • 1

    પરીક્ષાથી મૂલ્ય નક્કી થવું.

  • 2

    [કટાક્ષમાં] આબરૂ ઓછી થવી; પોત જણાઈ આવવું.