કિમોનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિમોનો

પુંલિંગ

  • 1

    એક જાપાની બનાવટનો જામો-ઝબ્બો (ચોળા જેવો).

મૂળ

इं; જાપાની