કિરકોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિરકોલ

વિશેષણ

  • 1

    પરચૂરણ.

ક્રિયાવિશેષણ

  • 1

    છૂટક; થોડે થોડે કરીને.

મૂળ

म.