કિરણશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિરણશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    (ક્ષ-કિરણો જેવાં વિકરણ થતાં) કિરણોનું શાસ્ત્ર; 'રેડિયોલોજી'.