કિરપાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિરપાણ

સ્ત્રીલિંગ

  • 1

    (શીખો ધર્મચિહ્ન તરીકે રાખે છે તે) એક હથિયાર.

મૂળ

सं. कृपाण