કિર્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિર્ર

વિશેષણ

  • 1

    વાંસની ઝાડીવાળું; ગીચ.

મૂળ

સર૰ म.

કિર્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિર્ર

અવ્યય

  • 1

    પક્ષીનો અવાજ થાય તેમ.