કિરીટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિરીટી

વિશેષણ

  • 1

    કિરીટવાળું.

પુંલિંગ

  • 1

    રાજા.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અર્જુન.