કિલકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલકાર

પુંલિંગ

  • 1

    આનંદભર્યો કલબલાટ.

  • 2

    આનંદની કિકિયારી.

મૂળ

सं. किल +कार?; हिं