કિલકિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલકિલ

સ્ત્રીલિંગ

  • 1

    પક્ષીઓ એકીસાથે બોલવાથી થતો કિલકિલ એવો હર્ષભર્યો અવાજ.

મૂળ

सं. રવાનુકારી