કિલકિલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલકિલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કિલકિલ અવાજ કરવો.

  • 2

    આનંદમાં આવવું.

મૂળ

सं. किलकिलाय्, प्रा. किलकिल