કિલ્મિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલ્મિષ

નપુંસક લિંગ

  • 1

    પદ્યમાં વપરાતો પાપ.

  • 2

    અપરાધ; દોષ.

  • 3

    રોગ; માંદગી.