કિલેવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલેવર

સ્ત્રીલિંગ

  • 1

    ગંજીફાનાં પાનાંની ચારમાંથી ફૂલની જાત.

મૂળ

इं. फ्लावर ઉપરથી? સર૰ म. किलावर=કાળીનું પત્તું? इं. क्लब?