કિલ્વિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલ્વિષ

નપુંસક લિંગ

  • 1

    પાપ.

  • 2

    અપરાધ; દોષ.

  • 3

    રોગ; માંદગી.

મૂળ

सं.