કિલાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલાવો

પુંલિંગ

  • 1

    હાથીને ગળે લટકતું દોરડું, જેના ગાળામાં પગ ભેરવીને મહાવત હાથીને ચાલવા વગેરેનો ઈશારો કરે છે.

મૂળ

फा. कलावा