કિલોસાઈકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિલોસાઈકલ

સ્ત્રીલિંગ

  • 1

    એક હજાર આવર્તન દર સેકન્ડે થાય, એવો મોજાની ફરીતાનો એકમ (રેડિયો વાયરલેસમાં).