કિશોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિશોર

વિશેષણ

  • 1

    નાની ઉંમરનું; સગીર.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    ૧૧ થી ૧૫ વર્ષ સુધીની ઉંમરનો છોકરો.