કિસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિસ્ત

સ્ત્રીલિંગ

 • 1

  મહેસૂલ વગેરેનો હપતો.

 • 2

  મહેસૂલ; કીસ.

 • 3

  ખંડણી; કર.

 • 4

  કિરત.

મૂળ

फा.

કિસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિસ્ત

સ્ત્રીલિંગ

 • 1

  શેતરંજનો એક દાવ; શેહ.

 • 2

  ખેતી; વાવેતર.

મૂળ

फा.