કિસબત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિસબત

પુંલિંગ

  • 1

    મસક ઊંચકતાં ભિસ્તીઓ પોતાની ડાબી કેડ અને થાપા ઉપર પહેરે છે એ ચામડું.

મૂળ

अ.