કિસમિસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કિસમિસ

સ્ત્રીલિંગ

  • 1

    નાના દાણાની એક જાતની સૂકી દ્રાક્ષ.

મૂળ

फा. किश्मिश