કીકાકીક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીકાકીક

સ્ત્રીલિંગ

  • 1

    કિલકિલાટ; કિલકાર.

મૂળ

સર૰ हिं. कीक