કીચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીચક

પુંલિંગ

  • 1

    પોલો વાંસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિરાટ રાજાનો સાળો.

મૂળ

सं.