કીજે ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીજે

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કરવામાં આવે; કરો (વિધ્યર્થ રૂપ).

મૂળ

સ૰ક્રિ૰ કરવું सं. कृत, प्रा. किज्जिअ