ગુજરાતી માં કીટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કીટ1કીટ2કીટ3

કીટું1

નપુંસક લિંગ

 • 1

  ઘીને તાવ્યા પછી નીચે જામતો કચરો.

મૂળ

सं. किट्ट

ગુજરાતી માં કીટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કીટ1કીટ2કીટ3

કીટ2

વિશેષણ

 • 1

  બરાબર પાઠે-મોઢે કરેલું.

 • 2

  પૂરું માહિતગાર; કાબેલ (પ્રાય: ક્રિ૰વિ૰ કે ક્રિયાપૂર્તિ તરીકે આવે છે. જેમ કે, કીટ કરવું;-હોવું;-થવું).

મૂળ

प्रा. किट्ट=કહેવું; વર્ણવવું?

ગુજરાતી માં કીટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કીટ1કીટ2કીટ3

કીટ3

પુંલિંગ

 • 1

  મેલ; કાટ.

 • 2

  કચરો; કસ્તર; કીટું.

 • 3

  ગઠ્ઠો; ગાંઠ.

મૂળ

सं. किट्ट

ગુજરાતી માં કીટની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કીટ1કીટ2કીટ3

કીટ

પુંલિંગ

 • 1

  કીડો; જંતુ.

મૂળ

सं.