કીટભ્રમરીન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટભ્રમરીન્યાય

પુંલિંગ

  • 1

    કિંવદંતી પ્રમાણે, ભમરીના ડંખના ભયથી કીડો તેનું સ્મરણ કર્યા કરીને ભમરી થઈ જાય છે, તે ન્યાય; જે વસ્તુનું વધારે ચિંતન થાય તે વસ્તુના ગુણ આપણામાં આવે જ એ ન્યાય.