કીટભોજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટભોજી

વિશેષણ

  • 1

    કીડા ખાઈને જીવનારું.

પુંલિંગ

  • 1

    તેવું પ્રાણી.