કીટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટિયું

નપુંસક લિંગ

  • 1

    લાકડાની ચીપટ.

મૂળ

सं. किट ઉપરથી

કીટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટિયું

વિશેષણ

  • 1

    કીટીવાળું.