કીટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીટી

સ્ત્રીલિંગ

  • 1

    રૂમાં જે (કપાસિયાની કરચ કે પાંદડીનો ભૂકો ઇ૰) કસ્તર વળગી રહેલું હોય તે.

મૂળ

જુઓ કીટ; प्रा. किट्टी