કીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીડ

સ્ત્રીલિંગ

  • 1

    કીટ; ઊંધ.

  • 2

    એક રોગ; દાદર, ઊંદરી ઇત્યાદિ.

  • 3

    ખજવાળ; ચળ.

મૂળ

सं. कीट, प्रा. कीड