કીડિયારું ઊભરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીડિયારું ઊભરાવું

  • 1

    કીડીઓ મોટી સંખ્યામાં એકઠી થવી કે દરની બહાર આવવી.

  • 2

    લાક્ષણિક લોકોના ટોળે ટોળાં જામવાં.