કીડી ઉપર કટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીડી ઉપર કટક

  • 1

    નાના હેતુ માટે મોટો ખટાટોપ; નકામો ને વધારે પડતો ખોટો પ્રયત્ન.