કીધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીધ

કૃદંત​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કર્યું.

મૂળ

જુઓ કીધું

કીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીધું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કહ્યું ('કહેવું'ના ભૂતકાળ માટે વપરાતું એક રૂપ).

મૂળ

सं. कीर्तय्, प्रा. कित्त=કહેવું ઉપરથી?

કીધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીધું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કર્યું ('કરવું'ના ભૂતકાળનું એક રૂપ. બહુધા સુરત તરફ.).

મૂળ

सं. कृत