કીમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીમત

સ્ત્રીલિંગ

 • 1

  કિંમત; મૂલ્ય; બદલો; વળતર.

 • 2

  લાક્ષણિક કદર; બૂજ; લેખું.

 • 3

  મૂલ્યની અટકળ કે આંકણી કરવી.

 • 4

  મૂલ્ય ઠેરવવું.

 • 5

  કદર કરવી.

 • 6

  પરીક્ષાથી મૂલ્ય નક્કી થવું.

 • 7

  [કટાક્ષમાં] આબરૂ ઓછી થવી; પોત જણાઈ આવવું.

 • 8

  મૂલ્ય આપવાનું હોવું; કિંમત હોવી.

 • 9

  કિંમત ઠરાવવી કે વસ્તુ પર લખવી; કિંમત પાડવી.

 • 10

  કિંમત ઉપરથી કે કિંમત પ્રમાણે (હિસાબ ગણતાં); 'ઍડ વૅલોરમ' (શ૰પ્ર૰ ઇ૰ માટે પણ).

મૂળ

अ.