કીમિયાગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીમિયાગાર

પુંલિંગ

  • 1

    કીમિયો કરી જાણનારો આદમી.

  • 2

    કળાવાન-યુક્તિબાજ આદમી.

  • 3

    ધુતારો.

મૂળ

फा.