કીમિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીમિયો

પુંલિંગ

  • 1

    હલકી ધાતુને કીમતી બનાવવાની ગુપ્ત રસાયણવિદ્યા.

  • 2

    લાક્ષણિક ઈલમ; યુક્તિ.

  • 3

    સહેલાઈથી ઘણું દ્રવ્ય મળે અથવા ફાયદો થાય એવો ઈલમ-ધંધો અથવા વસ્તુ.

મૂળ

अ. कीमिया