કીર્ત્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીર્ત્તન

નપુંસક લિંગ

  • 1

    યશોગાન; ગુણ ગાવા તે; વખાણ.

  • 2

    ગાયન અને સંગીત સાથેનું ઈશ્વરનું ગુણવર્ણન કે કથાવાર્તા.

મૂળ

सं.