કીરન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીરન

નપુંસક લિંગ

  • 1

    કીર્તન; યશોગાન; ગુણગાન ગાવા તે; વખાણ.

  • 2

    ગાયન અને સંગીત સાથેનું ઈશ્વરનું ગુણવર્ણન કે કથાવાર્તા.