કીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીલ

પુંલિંગ

 • 1

  (ગાડાની) મળી.

 • 2

  મેખ; ખૂંટો.

 • 3

  ઢોર બાંધવાનો ખીલો.

 • 4

  જ્વાલા.