કીલકાસ્થિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કીલકાસ્થિ

નપુંસક લિંગ

  • 1

    જેની વચ્ચે કરોડરજ્જુ હોય છે તે કરોડની હાડમાળાનો બીજો મણકો.