ગુજરાતી માં કીલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કીલી1કીલી2

કીલી1

સ્ત્રીલિંગ

  • 1

    કીકી.

મૂળ

सं. क्रीड, प्रा. कील ઉપરથી?

ગુજરાતી માં કીલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કીલી1કીલી2

કીલી2

સ્ત્રીલિંગ

  • 1

    કૂંચી.

  • 2

    તિજોરી; નાણાંની પેટી.

મૂળ

हिं.; सं. कील=મેખ ઉપરથી?