કુટુંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુટુંબ

નપુંસક લિંગ

  • 1

    એક બાપનો પરિવાર-વંશ.

  • 2

    બૈરી, છોકરાં વગેરે ઘરનાં માણસોનો સમૂહ.

  • 3

    બૈરી છોકરાંનો સમૂહ.

મૂળ

सं.