કુલપતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલપતિ

પુંલિંગ

  • 1

    કુટુંબનો-કુળનો વડો.

  • 2

    ૧૦,૦૦૦ શિષ્યોને ખવડાવનાર અને ભણાવનાર ઋષિ.

  • 3

    વિદ્યાપીઠનો મોટામાં મોટો પદવીધારો; 'ચૅંસેલર'.