કસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્તી

સ્ત્રીલિંગ

  • 1

    પારસીની જનોઈ કે તે દેવાનો સંસ્કાર.

મૂળ

फा.

કુસ્તી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુસ્તી

સ્ત્રીલિંગ

  • 1

    અંગકસરતની એક રીત.

  • 2

    બથ્થંબથ્થા.

મૂળ

फा.