કડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કડિયું

નપુંસક લિંગ

 • 1

  કાઠિયાવાડી કેડિયું; કેડ સુધી આવે એવું બદન; બંડી.

 • 2

  કેડ સુધી નાહવું તે.

મૂળ

જુઓ કડ=કેડ

કૂડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂડિયું

વિશેષણ

 • 1

  કૂડકપટવાળું.

કેડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેડિયું

નપુંસક લિંગ

 • 1

  કેડ સુધી આવે એવું બદન; બંડી.

 • 2

  કેડ સુધી નાહવું તે (કેડિયું કરવું).

મૂળ

કેડ પરથી